- ઓલપાડ માંગરોળ તાલુકાઓમાં પવન સાથે Rain શરૂ
- Rain વરસતા બફારાથી લોકોને આંશિક રાહત
- કાળા ડિબાંગ વાદળો સાથે Rain વરસવાનું શરૂ થયું
સુરત : ગ્રામ્ય વિસ્તારોમાં હવામાન વિભાગની આગાહી મુજબ Rain વરસવાની શરૂઆત થઈ ગઈ છે. સુરત ગ્રામ્ય વિસ્તારમાં મેઘ-રાજાનું આગમન થઇ ગયું છે. સુરત જિલ્લામાં છૂટો-છવાયો Rain પડી રહ્યો છે. સુરત ગ્રામ્યમાં હળવા પવનો સાથે Rain વરસ્યો હતો. સુરતમાં સવારથી જ કાળા ડિબાંગ વાદળો સાથે Rain વરસવાનું શરૂ થઇ ગયું હતું.
કેટલાક પ્રથમ Rainમાં ભીંજાતા જ રસ્તાઓ પર જતાં જોવા મળ્યા
Rain Season વાતાવરણને કારણે સર્વત્ર ઠંડક પ્રસરી છે. જનજીવન પ્રભાવીત થયું છે. મુખ્ય માર્ગો પર લોકો રેઇનકોટ-છત્રીમાં સજ્જ થઈ બહાર નીકળતા જોવા મળ્યા હતાં. તો કેટલાક પ્રથમ Rainમાં ભીંજાતા જ રસ્તાઓ પર જતાં જોવા મળ્યા હતાં. ધોધમાર સ્વરૂપે વરસેલા Rainથી નીચાણવાળા વિસ્તારોમાં તેમજ માર્ગો પર પાણી વહી નીકળ્યા હતાં.