સુરતઃ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ તેમજ પ્રદેશ મહામંત્રી અને દક્ષિણ ઝોનના પ્રભારી પ્રદીપ વાઘેલાની સૂચના અને માર્ગદર્શન હેઠળ સુરત જિલ્લા ભાજપના વિવિધ મોરચાના પદાધિકારીઓની નિમણૂક કરવામાં આવી હતી.
આ પણ વાંચોઃ પોરબંદર જિલ્લા ભાજપના સાત મોરચાઓમાં પ્રમુખ અને હોદ્દેદારોની નિમણૂક
જિલ્લા મહિલા મોરચા
- મનીષા ચૌધરી-પ્રમુખ
- અલ્પા પટેલ-મહામંત્રી
- હેમાગની પારેખ-મહામંત્રી
બક્ષીપંચ મોરચા
- અરવિંદ પટેલ-પ્રમુખ
- પ્રવીણ પટેલ-મહામંત્રી
- જગદીશ રબારી-મહામંત્રી