સુરત:શહેરમાંઆમ આદમી પાર્ટી (Aam Aadmi Party )સુરત યુથ વિંગ દ્વારા આજરોજ ગઈકાલે યોજાયેલ વન રક્ષક ભરતીનું પેપર ફૂટવાની મામલો સામે આવ્યો છે. પેપરો ફૂટવાની ધટના ગુજરાતમાં વારંવારં બની રહી છે. જ્યારે જ્યારેપેપરો ફૂટે છે ત્યારે સરકાર (Application to Surat Collector)દ્વારા દર વખતે માત્ર ઠાલાં આશ્વાસન આપવામાં આવે છે કે દોષિતોને કડક સજા(Aam Aadmi Party)કરવામાં આવશે. કોઇ ચમરબંધીને છોડવામાં નહીં આવે પણ કોઈ કાર્યવાહી થતી નથી. જેને લઇ પ્રદેશ સંગઠન મહામંત્રી નિખિલ સવાણી અને પ્રદેશ સંગઠન (Aam Aadmi Party Surat Youth Wing)મંત્રી સુખદેવ ગજેરા અન્ય સાથી મિત્રો સાથે મળી સુરત કલેક્ટર મારફત મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઇ પટેલને(Chief Minister Bhupendra Patel)આવેદન પાઠવવામાં આવ્યું હતું.
સાત વર્ષમાં 11 થી વધુ પેપર લીક મામલા બહાર આવ્યા -ગુજરાતમાં સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવે છે. ત્યારે પેપર લીક થવાનો મામલો બહાર આવે છે. છેલ્લા સાત વર્ષમાં 11 થી વધુ પેપર લીક મામલો બહાર આવ્યા છે. વનરક્ષક પરીક્ષામાં પેપર લીક મામલો બહાર આવ્યો છે. ભૂતકાળની અંદર ભારતીય જનતા પાર્ટીના નેતા હોય કોઈપણ ચમરબંધી છોડવામાં નહિ આવે પરંતુ એમને પકડવા પણ આવતા નથી. ભૂતકાળમાં પણ આમ આદમી પાર્ટી યુથ વિંગ દ્વારા સમગ્ર ગુજરાતના દેખાવ કરવામાં આવ્યો હતો. સમગ્ર ગુજરાતના તમામ શહેરો અને જિલ્લામાં આવેદનપત્રો આપવામાં આવ્યા હતા. ગઈકાલે જે યોજાયેલી વન રક્ષક ભરતીનું પેપર લીક મામલો બહાર આવ્યો છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટી યુથ વિંગ દ્વારા આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.