સુરત: સુરત શહેરના પોલીસ હેડક્વાર્ટરમાં ફરજ નિભાવથી મહિલા પોલીસ કોન્સ્ટેબલ પ્રીતિ પટેલે થાઇલેન્ડમાં આયોજિત સોથી અગ્નિ એવી ડ્રેગન બોટ સ્પર્ધામાં (Agni AV Dragon Boat Competition thailand) ભાગ લઇ બે બ્રોન્ઝ મેડલ જીત્યો (priti patel surat woman police Won bronze medal) છે. આ સાથે જ તેમણે દેશને પણ બે બ્રોન્સ મેડલ અપાવ્યો છે. દેશના પ્રધાન અનુરાગ ઠાકુરે (anurag thakur minister of bharat sarkar) તેમનું સન્માન પણ કર્યું છે. પ્રીતિ પટેલ (priti patel surat woman police) પોલીસ ખાતામાં ફરજ નિભાવની સાથે જ અલગ અલગ રમતો રમીને આજે પોતાની નામ સાથે સુરત ગુજરાત અને દેશનું નામ રોશન કરી રહી રહ્યા છે. મહિલાઓ માટે પડકારજનક ક્ષેત્રમાં અવિરત મહેનત આજે દેશનું નામ રોશન કર્યું (priti patel surat woman police Won bronze medal) છે.
આ પણ વાંચોપ્રમુખસ્વામીનું ઋણ ચૂકવવા Googleમાંથી એક મહિનાની રજા લઈ 2 યુવકો આવ્યા અમદાવાદ
બ્રોન્ઝ મેડલ મેળવવું ખૂબ જ ગર્વની વાત:આ બાબતે પ્રીતિ પટેલે જણાવ્યું કે, અગ્નિ એવી ડ્રેગન બોટ સ્પર્ધામાં 17થી 22 નવેમ્બરના રોજ થાઈલેન્ડના રેયાન પતાયામાં યોજાઇ હતી. આ સ્પર્ધામાં દેશમાંથી કેરાલા, હરિયાણા, મધ્યપ્રદેશ, પંજાબ, ગુજરાત મહારાષ્ટ્ર અને જમ્મુ કાશ્મીરમાંથી કુલ 15 મહિલાઓએ ભાગ લીધો હતો. આ અમારી એક આખી ટીમે ખૂબ જ સરસ પ્રદર્શન કરીને બે બ્રોન્ઝ મેડલ મેળવ્યા છે. આ ગેમ સાથે હું છેલ્લા સાત વર્ષથી સંકળાયેલી છું. ડ્રેગન બોટની રમત ખુબ જ અઘરી હોય છે. અને તેમાં બ્રોન્સ મેડલ મેળવવું ખૂબ જ ગર્વની વાત છે.