- પોઝિટિવ દર્દી કરતા મંગળવારે સ્વસ્થ વધુ દર્દી થયા
- કોરાનાના નવા 75 પોઝિટિવ કેસ નોંધાયા
- કામરેજ તાલુકામાં 1 દર્દીનું મોત નોંધાયું
સુરતઃ ગ્રામ્યમાં બુધવારે કોરાનાના પોઝિટિવ કેસ કરતા સ્વસ્થ થયેલા દર્દીની સંખ્યા વધુ નોંધાઇ હતી. બુધવારે ગ્રામ્યમાં કોરાનાના 75 પોઝિટિવ કેસ નોંધાયા હતા. જ્યારે કોરોનાના કારણે કામરેજ તાલુકામા 1 દર્દીનું મોત નોંધાયું હતું. મંગળવારે વધુ 88 દર્દીઓ સ્વસ્થ થતા તેઓને રજા આપવામાં આવી હતી. હાલ 1279 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. અત્યાર સુધી ગ્રામ્યમાં 31,479 કોરાના કેસ નોંધાયા છે અને 463 દર્દીઓના મોત થયા છે.
આ પણ વાંચોઃ સુરત ગ્રામ્યમાં મંગળવારે કોરાનાના 80 પોઝિટિવ કેસ નોંધાયા