ગુજરાત

gujarat

ETV Bharat / state

Surat News: જર્જરિત મકાનનો સ્લેબ તૂટી પડતા 7 લોકો ઈજાગ્રસ્ત, ત્રણની હાલત ગંભીર - 7 people were injured

સુરતના ઈશ્વરનગરમાં આવેલા મકાનનો સ્લેબ તૂટી પડતાં 7થી 8 લોકો ઇજાગ્રસ્ત થયા છે. મળેલી માહિતી અનુસાર હાલ ઇજાગ્રસ્તોને સારવાર હેઠળ હોસ્પિટલમાં ખસેડાયા છે.

7 people were injured, three were in critical condition when the slab of the dilapidated building collapsed
7 people were injured, three were in critical condition when the slab of the dilapidated building collapsed

By ETV Bharat Gujarati Team

Published : Sep 9, 2023, 11:38 AM IST

Updated : Sep 9, 2023, 11:46 AM IST

સુરત:શહેરના સચિન જીઆઇડીસી વિસ્તારમાં જર્જરિત બિલ્ડિંગનો સ્લેબ તૂટી પડ્યો હોય તેવી ઘટના સામે આવી છે. ઈશ્વરનગરમાં આવેલા મકાનનો સ્લેબ તૂટી પડતાં 7થી 8 લોકો થયા ઇજાગ્રસ્ત થયા હતા. તેજ પવન સાથે વરસાદ વરસતા આ ઘટના બનવા પામી હતી. તમામ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલ લઇ જવામાં આવ્યા છે. મળેલી માહિતી અનુસાર ત્રણ લોકોની હાલત ગંભીર છે.

update...

Last Updated : Sep 9, 2023, 11:46 AM IST

ABOUT THE AUTHOR

...view details