તારીખ | સ્થળ | આગનું કારણ | મૃતક/ઘાયલોની સંખ્યા |
સપ્ટેમ્બર 21, 2006 | ગાંધીનગર | પૂર્વ સીએમ કેશુભાઈ પટેલના નિવાસસ્થાનમાં આગ લાગી, જેમાં તેમના પત્નીનું મોત થયું | 2 માર્યા ગયા |
ઓક્ટોબર 25, 2006 | જામનગર | રિલાયન્સ રિફાઇનરી ઉદ્યોગમાં આગ. ગુજરાતના જામનગર ખાતે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL) રિફાઈનરીમાં પ્રોસેસિંગ યુનિટમાં આગ લાગી. | |
14-03-2017 | સુરત જીલ્લાનું મહુવા | મુદત ગામમાં રાંધણ ગેસ સિલિન્ડરમાં આગ | 4ના મોત |
07-05-17 | અંકલેશ્વર | અકસ્માતે સિલિન્ડર વિસ્ફોટ | 7 ઘાયલ |
18-10-17 | વડોદરા | કલેકટર કચેરીની સિવિલ ડિફેન્સ કચેરીમાં આગ ફાટી નીકળી | રેકોર્ડ્સ નાશ પામ્યા |
29-10-17 | અમદાવાદ | નારોલ ડિઝાસ્ટર | 1નું મોત, 9 ઘાયલ |
30-10-17 | તાલાલા, ગીર-સોમનાથ જિલ્લો | કોમી ઝઘડાની આગ | 12 ઘાયલ |
04-12-17 | ભાવનગર પાસેનું નાની વાવડી ગામ | રસોઈ બનાવતી વખતે માણસ ભઠ્ઠીમાં પડ્યો | 1નું મોત |
29-12-17 | રાજકોટ | ટેન્કરમાં આગ | 1નું મોત |
12-01-17 | સુરત | સ્કૂલ વાનમાં આગ લાગી | 4 બાળકોને ઈજા |
22-01-18 | વડોદરા | નંદાસરી GIDC, ખાતર ફેક્ટરીમાં આગ | 4 મોત, 13 ઘાયલ |
02-02-18 | રાજકોટ |
વર્ષ 2006થી 2019: ગુજરાતમાં આગની મોટી ઘટનાઓ અને કારણો - Gujarat
સુરત: સુરતના રઘુવીર માર્કેટમાં ગત રોજ લાગેલી આગ પર ઘણેખરે અંશે કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. જોકે હજી પણ ફાયર ફાયટરની ટીમ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવવા પ્રયાસ કરી રહી છે. આ આગમાં કરોડો રૂપિયાના નુકસાનનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. ગત વર્ષોમાં ગુજરાતમાં થયેલી આગની ભયાનક ઘટનાઓ અને તેના કારણો અંગે જાણીએ...
વર્ષ 2006થી 2019: ગુજરાતમાં આગની મોટી ઘટનાઓ અને કારણો
મગફળીના ગોડાઉનમાં લાગી ભીષણ આગ.
મુખ્ય પ્રધાને CID ક્રાઈમને આપ્યા તપાસના આદેશ
Last Updated : Jan 22, 2020, 7:47 AM IST