ગુજરાત

gujarat

ETV Bharat / state

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં EVMનો વધુ એક આક્ષેપ - Gram Panchayat Election news

સમગ્ર જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ આમ આદમી પાર્ટી દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે, EVMના ગોળાના કારણે આમ આદમી પાર્ટી જીત મેળવી શકી નથી. જોકે આ આક્ષેપમાં કેટલું સત્ય છે એ તો સમય કહેશે.

સાબરકાંઠાઃ
સાબરકાંઠાઃ

By

Published : Mar 2, 2021, 10:15 PM IST

  • સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મોટાભાગની બેઠકો પર ભાજપનો દબદબો
  • તાલુકા પંચાયત જિલ્લા પંચાયત તેમજ નગરપાલિકાઓ ભાજપનો કેસરીયો લહેરાયો
  • કોંગ્રેસના સુપડા સાફ

સાબરકાંઠાઃ જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં આજે જાહેર થયેલા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મોટાભાગની બેઠકો પર ભાજપનો દબદબો જોવા મળે છે. સાથે સાથે કોંગ્રેસ આમ આદમી પાર્ટીનો પ્રકાશ થયો છે. મોટા ભાગની તાલુકા પંચાયત જિલ્લા પંચાયત તેમજ નગરપાલિકાઓ ભાજપનો કેસરીયો લહેરાયો છે.

સાબરકાંઠાઃ

કોંગ્રેસના સુપડા સાફ

જોકે કોંગ્રેસના સુપડા સાફ થતાં આમ આદમી પાર્ટીએ પણ આ વખતે પરિણામો પર EVMમાં ગોટાળા હોવાના આક્ષેપ કર્યા છે. જિલ્લામાં આમ આદમી પાર્ટીએ માત્ર એક બેઠક કબજે કરતા EVM ગોટાળા હોવાનું જણાવ્યું છે. જોકે વિવિધ મુદ્દા પર વિવિધ વાતો યોગ્ય હોવાની રજૂઆત કરાઈ છે, ત્યારે આ મામલે આગામી સમયમાં કેટલાક એવા પરિબળો કામ કરે છે. તો સમય બતાવશે પરંતુ સાબરકાંઠા જિલ્લાની દ્વારા કરાયેલા આક્ષેપો આગામી સમયમાં કેટલો સાચો સાબિત થાય છે. તો સમય બતાવશે.

ABOUT THE AUTHOR

...view details