સાબરકાંઠા: તલોદના મહીયલ ગામમાં દશામાંની પ્રતિમા પાણીમાં વિસર્જિત કરવા જતા 24 વર્ષીય ઉદ્દેશ ચૌહાણ અચાનક પાણીમાં ગરકાવ થઇ ગયો હતો.
તલોદના મહીયલ ગામમાં દશામાની પ્રતિમા વિસર્જન કરવા જતા એકનું મોત - Sabarkatha
સાબરકાંઠાના તલોદ વિસ્તારના મહીયલ ગામમાં દશામાંની પ્રતિમાનું વિસર્જન કરવા જતા સ્થાનીય 24 વર્ષના યુવકનું ડૂબી જવાથી મોત નીપજ્યુ હતું.
![તલોદના મહીયલ ગામમાં દશામાની પ્રતિમા વિસર્જન કરવા જતા એકનું મોત ETV bharat](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-05:03:01:1596108781-gj-sbr-01-mot-7202737-30072020163651-3007f-1596107211-569.jpg)
સાબરકાંઠા : તલોદના મહીયલ ગામમાં દશામાની પ્રતિમા વિસર્જન કરવા જતા એકનું મોત
આ અંગે જાણ થતા તેની શોધખોળ કરવામાં આવી હતી. આ ઉપરાંત હિંમતનગર ફાયર ફાઈટરને જાણ કરતા હિંમતનગર ફાયર ફાયટરો ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને યુવકના મૃતદેહને બહાર લાવી પરિવારને સોપવામાં આવ્યો હતો.