મિશન ગ્રીન ટીમના અનોખા કાર્યથી ઈડરીયોગઢ બનશે હરિયાળો - gujarat
સાબરકાંઠા : શહેરના ઈડરમાં સરકાર ચોમાસાની સીઝન દરમિયાન લાખોની સંખ્યામાં વૃક્ષારોપણ કરે છે. આ વૃક્ષ કાળજીના અભાવે નાશ થાય છે. આ સંસ્થા દ્વારા વૃક્ષ ઉગાડ્યા પછી મોટા કરવાની આશા સાથે વાવે છે. જેના પગલે આગામી સમયમાં ઇડરના પહાડ હરિયાળા બને તો નવાઈ નહીં.
ઈડરમાં મિશન ગ્રીન ટીમનું અનોખું કાર્ય
વિશ્વમાં ગ્લોબલ પોલ્યુશનએ એક મોટી સમસ્યા બનતી જાય છે. ત્યારે સામાન્ય લોકો એકબીજા પર જવાબદારીની ખો આપ્યા વિના મદદરૂપ થાય તો સમગ્ર ગુજરાત નહીં પરંતુ ભારતને પણ હરિયાળું બનાવી શકાય એ વાતમાં શંકા ને કોઈ સ્થાન નથી.
Last Updated : Jul 17, 2019, 12:06 PM IST