સાબરકાંઠા જિલ્લાના ઇડર શહેરમાં આવેલા (Idar town of Sabarkantha district) ભોઈવાડા વિસ્તાર ખાતે આવેલા અંતિમ ધામ (સ્મશાન)ની (A cremation ground at Bhoiwada area) કે જ્યા નવા વર્ષની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. અંતિમ ધામ હિન્દુ ધર્મની સંસ્કૃતિ (Culture of Hinduism) પ્રમાણે અંતિમ ધામે ભગવાન શિવનું સ્થાનક માનવામાં આવે છે. ત્યારે આપણે સૌ કોઈ જ્યારે અંતિમ ધામ (સ્મશાન)ની વાત કરતા હોઈએ છીએ. ત્યારે આપણા મનમાં અનેક સવાલો ઉઠતા હોય છે. આપણે સૌ કોઈ આ ધામમાં જતાં પહેલાં અચકાતા હોઈએ છીએ. જિલ્લાના ઇડરમાં સાત સમાજના અગ્રણીઓ (Idar Leaders of seven groups) દ્વારા દિવાળીપર્વના નવા વર્ષની એક અનોખી ઉજવણી કરતા જોવા મળ્યા છે. નવા વર્ષ નિમિત્તે સમાજના લોકોએ અંતિમ ધામમાં ભગવાન શિવની આરતી ઉતારી દિવડાની રોશનીથી શણગારી ભજન કીર્તન સાથે ગરબાની રમઝટ બોલાવી હતી.
સ્મશાનમાં દીવાઓની જ્યોત અને ભગવાન શિવ આરતી સામાન્ય રીતે અંતિમ ધામમાં મૃત્યુ બાદ યાદ આવે પરંતુ સાબરકાંઠાના ઇડરમાં દિવાળી પર્વ (Diwali festival in Eider of Sabarkantha) નિમિત્તે શહેરીજનોએ સ્મશાનમાં દીવાઓની જ્યોત અને ભગવાન શિવ આરતી (Lord Shiva Aarti) ઉતારી ગરબાની રમઝટ થકી ભક્તિના નવા અધ્યાયની શરૂઆત કરી છે. સાબરકાંઠા જિલ્લાના ઈડર શહેરમાં આવેલા ભોઈવાડા વિસ્તારમાં આવેલા અંતિમ ધામમાં નવા વર્ષની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી.