સાબરકાંઠાસમગ્ર દેશમાં 10.3 ટકા જેટલો કૃષિ વિકાસ દર હાંસલ કર્યા બાદ ગુજરાતમાં ખેડૂતો હવે હરિત ક્રાંતિ શ્વેત ક્રાંતિ કર્યા બાદ હવે સ્વીટ ક્રાંતિ (Honey farming in Sabarkantha) તરફ વળ્યા છે. અહીં સાબરકાંઠાના 150થી વધારે ખેડૂતો હાલમાં રવિ સિઝનમાં રાઈ, તેલીબિયાંની (Rye Cultivation in Sabarkantha) ખેતી સાથે હવે મધની ખેતી કરતા (Sabarkantha Farmers Sweet Revolution) પણ થયા છે, જેના પગલે રાઈની ખેતીમાં ઉત્પાદન તો વધુ મેળવી (Economic benefits of honey cultivation) રહ્યા છે, પરંતુ મધની ખેતીથી આર્થિક ફાયદો (Economic benefits of honey cultivation) પણ મેળવતા થયા છે. ત્યારે આવો જોઈએ ETV Bharatનો આ અંગેનો વિશેષ અહેવાલ.
ખેડૂતો મધમાખીનો કરી રહ્યા છે ઉછેર ભારત એ ખેતીપ્રધાન દેશ છે, જેના પગલે ખેતીમાં નિત નવા આયામો ખેડૂતો સર કરી રહ્યા છે. ત્યારે સાબરકાંઠા જિલ્લામાં ખેડૂતોએ રવિ પાકની સાથે સાથ હવે સ્વીટ ક્રાન્તિ (Sabarkantha Farmers Sweet Revolution) તરફ મંડાણ કર્યા છે. જી હાં, સ્વીટ ક્રાન્તિ. જિલ્લામાં ખેડબ્રહ્મા પોશીના સહિત હિંમતનગર તાલુકામાં 3,600 હેક્ટર જમીનમાં રાઈનું વાવેતર કરાયું છે. જોકે, તેલીબિયાં પાકમાં આવતા રાઈમાં (Rye Cultivation in Sabarkantha) હાલ ફ્લાવરિંગનો સમય હોવાના પગલે મધમાખી (Honey farming in Sabarkantha) માટે આ મહત્વનો સમયગાળો છે. ત્યારે ખેડૂતો હવે રાઈના ઉત્પાદન વધારવાની સાથોસાથ આર્થિક દ્રષ્ટિએ (Economic benefits of honey cultivation) વધુ મજબૂત થાય તે માટે મધમાખીનો ઉછેર પણ કરી રહ્યા છે.
ખાનગી કંપનીઓ સાથે કર્યા કરાર જોકે, સ્થાનિક ખેડૂતોનું માનીએ તો, હાલમાં મધમાખી ઉછેર કરવાના (Honey farming in Sabarkantha) પગલે ખાનગી કંપનીઓ દ્વારા તેમને મફતમાં બીજ અપાઈ રહ્યા છે. તેમ જ મધમાખીના (Honey farming in Sabarkantha) પગલે રાયના પાકનું ફલ્લીનીકરણ વધતા ઉત્પાદનમાં પણ ખૂબ મોટો ફરક આવ્યો છે. સાથોસાથ ખાનગી કંપનીઓ દ્વારા 200 રૂપિયાથી વધારે ભાવ આપી રાઈનો પાક (Rye Cultivation in Sabarkantha) ખરીદવાના કરાર પણ થઈ રહ્યા છે, ત્યારે હવે રાઈના પાકથી ખેડૂતોને આર્થિક સદ્ધરતા (Economic benefits of honey cultivation) મેળવી (Sabarkantha Farmers Sweet Revolution)રહ્યા છે.