સાબરકાંઠાઅરવલ્લીની પ્રાચીનતમ ગિરીમાળામાં આવેલો ઈડરીયો ગઢ (idariyo gadh) અતિસુંદર ઐતિહાસિક મહત્વ ધરાવતો ભૌગાલિક વિસ્તાર (heavy rain in sabarkantha) છે. આ ઈડરીયો ગઢ પર બે દિવસથી પડી રહેલા અવિરત વરસાદી માહોલમાં (heavy rain in sabarkantha) તેની ટોચ સાથે અથડાતા વાદળો અને ધૂમ્મસની ગાઢ (Fog at Idariyo gadh) ચાદર વચ્ચે સોળે કળાએ ખિલી ઊઠ્યો છે.
વનસ્પતિ સોળે કળાએ ખીલી ઊઠ્યો ચોમાસાની ઋતુમાં સાબરકાંઠા જિલ્લામાં (heavy rain in sabarkantha) સિઝનનો 100 ટકાથી પણ વધારે વરસાદ નોંધાઈ ચૂક્યો છે. ત્યારે હવામાન વિભાગની આગાહી વરચે સતત બે દિવસથી મેઘો મહેરબાન થયો છે. સતત 2 દિવસથી પડી રહેલા વરસાદને (heavy rain in sabarkantha) લઈ ઈડરિયા ગઢની (idariyo gadh) વનસ્પતિ સોળે કળાએ ખીલી ઊઠ્યો છે.
ઉમાશંકર જોષીએ કર્યા છે વખાણ આવા અવિરત્ વરસાદને લઈ આ વહેતા ઝરણાં અને આહલાદક વાતાવરણ વચ્ચે કવિ ઉમાશંકર જોષીએ (umashankar joshi poem ) ઈડરિયા ગઢના સૌંદર્યતાના વખાણ કરતી તેમની કાવ્ય રચના સૌ કોઈને જરૂર યાદ આવે છે.
"ભોમિયા વિના મારે ભમવા'તા ડુંગરા,