રાજકોટઃ સ્થાનિકો દ્વારા છેલ્લા 3 વર્ષથી વારંવાર રજુઆત કરી હોવા છતાં હજુ સુધી પાણીની સમસ્યાનો કોઈ ઉકેલ આવ્યો નથી, જેને લઈને સ્થાનિકો રોષે ભરાયા હતા.
રાજકોટના મવડી વિસ્તારમાં પાણી માટે હોબાળો, સ્થાનિકો ધરણાં પર ઉતર્યા - Rajkot news
મવડી વિસ્તારમાં અચાનક પાણીની સમસ્યા સર્જાતા સ્થાનિકો દ્વારા વેસ્ટઝોન ખાતે આવેલા મનપા કચેરી બહાર ભારે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યો હતો અને ધરણાં પ્રદર્શન યોજવામાં આવ્યું હતું.
રાજકોટઃ મવડી વિસ્તારમાં પાણીની સમસ્યા, સ્થાનિકો ધરણાં પર ઉતર્યા
આ સ્થાનિકો દ્વારા મહાનગરપાલિકાની કચેરીની બહાર ધરણાં યોજ્યા હતા.
Last Updated : Jan 22, 2020, 8:48 PM IST