વીરપુર: રાજકોટના વીરપુર (જલારામ)માં સામાન્ય દિવસોમાં વીરપુરમાં લોકોની ભીડ જોવા મળે છે, ત્યારે લોકડાઉન પાર્ટ-૩માં વીરપુર (જલારામ) સંપૂર્ણ લોકડાઉન જોવા મળ્યું છે.
રાજકોટના વીરપુરમાં સંપૂર્ણ લોકડાઉન, જુઓ Etv ભારતના ડ્રોનની નજરે... - વીરપુર ન્યૂઝ
હાલ લોકડાઉન પાર્ટ-૩ ચાલી રહ્યું છે, ત્યારે વીરપુર (જલારામ)ના Etv ભારતના ડ્રોનની નજરે આકાશી દ્રશ્યોમાં સંપૂર્ણ લોકડાઉન જોવા મળ્યું હતું.

રાજકોટના વીરપુરમાં સંપૂર્ણ લોકડાઉન, જુઓ Etv ભારતના ડ્રોનની નજરે...
રાજકોટના વીરપુરમાં સંપૂર્ણ લોકડાઉન, જુઓ Etv ભારતના ડ્રોનની નજરે...
વીરપુર (જલારામ) રેલવે લાઈનની બાજુમાં જ રોડ પસાર થાય છે. સામાન્ય દિવસોમાં આ માર્ગો વાહનોની સતત અવર જવરથી ધમધમતા અને રેલ્વે ટ્રેક પણ લોકડાઉનના કારણે સુમસામ જોવા મળ્યું હતું.
Last Updated : May 13, 2020, 10:35 AM IST