- રાજકોટમાં ખાખીની દાદાગીરી આવી સામે
- શાકભાજી વેંચતા લોકોનું શાકભાજી રસ્તા પર ઢોળી દેવામાં આવ્યું
- વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ
રાજકોટમાં ખાખીની દાદાગીરી આવી સામે, શાકભાજીના વેપારીને કર્યા હેરાન - viral video news
રાજકોટમાં મનપાના વિજિલન્સકર્મી દ્વારા શહેરના જ્યુબેલિ બાગ શાકમાર્કેટમાં નીચે બેસીને ધંધો કરતા લોકોને પરેશાન કરવામાં આવ્યા હતા. તેમનું શાકભાજી રસ્તા પર ઢોળી નાખવામાં આવ્યું હતું. આ વિજિલન્સ કર્મચારીની દાદાગીરીનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાઇરલ થઈ રહ્યો છે.
![રાજકોટમાં ખાખીની દાદાગીરી આવી સામે, શાકભાજીના વેપારીને કર્યા હેરાન rajkot news](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9715411-thumbnail-3x2-rjd.jpg)
rajkot news
રાજકોટઃ રાજકોટમાં ખાખીની દાદાગીરી જોવા મળી છે. જેમાં મનપાના વિજિલન્સકર્મી દ્વારા શહેરના જ્યુબિલિ બાગ શાકમાર્કેટમાં નીચે બેસીને ધંધો કરતા લોકોને પરેશાન કરવામાં આવ્યા છે. તેમજ શાકભાજી રસ્તા પર ઢોળી નાખવામાં આવ્યું હતું. આ વિજિલન્સ કર્મચારીની દાદાગીરીનો વીડીયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાઇરલ થઈ રહ્યો છે. જેમાં જોવા મળી રહ્યું છે કે તે કેવી રીતે શાકભાજીના નાના વેપારીઓને પરેશાન કરી રહ્યો છે.
રાજકોટમાં ખાખીની દાદાગીરી આવી સામે