ગુજરાત

gujarat

ETV Bharat / state

વીરપુર જલારામધામમાં રામકથા સાંભળવા અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા - Virpur Jalaramdham

વીરપુર જલારામધામમાં ચાલી રહેલા અન્નક્ષેત્ર દ્રિ-શતાબ્દી મહોત્સવ અંતર્ગત રામકથામાં રાજકીય તેમજ સામાજીક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

વીરપુર
વીરપુર

By

Published : Jan 24, 2020, 10:10 PM IST

વીરપુર: વીરપુરના જલારામધામમાં અન્નક્ષેત્ર દ્રિ-શતાબ્દી મહોત્સવ ચાલી રહ્યો છે. જેમાં રામકથાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ રામકથામાં રાજકીય તેમજ સામાજીક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

વીરપુર જલારામધામમાં રામકથા સાંભળવા અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા

પૂજ્ય સંત શ્રી જલારામબાપાએ શરૂ કરેલા અન્નક્ષેત્ર સદાવ્રતને 200 વર્ષે પૂર્ણ થતાં દ્રિ-શતાબ્દી મહોત્સવ અંતર્ગત પૂજય મોરારીબાપુની રામકથામાં આજે સાતમા દિવસે કથાને સાંભળવા લોકો બહોળી સંખ્યામાં મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

આ કથાને સાંભવવા ગુજરાત રાજ્યના કેબિનેટ પ્રધાન જયેશભાઇ રાદડિયા તેમજ ગુજરાત ગૌ સેવા આયોગ ચેરમેન ડૉ.વલ્લભભાઈ કથીરિયાએ પૂજ્ય મોરારીબાપુની રામકથા સાંભળ્યા બાદ આરતીનો પણ લ્હાવો લીધો હતો.

ABOUT THE AUTHOR

...view details