ગુજરાત

gujarat

ETV Bharat / state

જેતપુરના પીઠડિયા ટોલ નાકા કર્મચારી પર અજાણ્યા શખ્સોએ કર્યો હુમલો, ઘટના CCTV માં કેદ - jetpur polioce

રાજકોટઃ જેતપુરના પીઠડીયા ટોલનાકાના કર્મચારી પર અજાણ્યા શખ્સોએ છરીથી હુમલો કર્યો હતો. આ ઘટના ટોલનાકાના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

By

Published : Oct 13, 2019, 5:25 PM IST

રાજકોટ તરફથી આવતી TC પાસિંગની કારના ટોલ કર્મચારીએ હાથ ઊંચો કરી રોકી હતી. ત્યારબાદ ટોલ માંગતા કારમાંથી અજાણ્યા શખ્સોએ ઉતરી ટોલ કર્મચારી પર છરી વડે હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, નિશાન ચુકી જતા ટોલ કર્મચારીનો બચાવ થયો હતો. આ મામલે ટોલ પ્લાઝાના અધિકારી દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી. જેથી પોલીસે CCTVના આધારે હુમલાખોરને શોધવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા.

ABOUT THE AUTHOR

...view details