ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજકોટથી મુંબઈ જવા માટે બે ફ્લાઈટ શરૂ, સૌરાષ્ટ્રના ઉદ્યોગકારોને મળશે લાભ - રાજકોટથી મુંબઈ જવા માટે બે નવી ફ્લાઈટ

રાજકોટ: રાજકોટથી મુંબઈ જવા માટે મંગળવારથી એક નવી વિમાન સેવા શરૂ કરવામાં આવી છે. દરરોજ સવારે 6:40 કલાકે રાજકોટથી મુંબઈ જવા માટે ફ્લાઈટ મળશે અને દરરોજ સાંજે 5 વાગ્યે પણ એક ફ્લાઈટ મળશે. રાજકોટ એરપોર્ટથી મુંબઈ જવા માટે બે ફ્લાઈટ ઉડાન ભરશે.

air

By

Published : Oct 15, 2019, 3:47 PM IST

Updated : Oct 16, 2019, 1:40 PM IST

આગામી દિવસોમાં પણ સ્પાઈસ જેટ રાજકોટથી મુંબઈની ફ્લાઈટ શરૂ કરે તેવી શક્યતા છે.

ઉલ્લેખનીય છે કે, રાજકોટ સહિત સૌરાષ્ટ્રના ઉદ્યોગકારો દ્વારા છેલ્લા કેટલાક સમયથી કેન્દ્ર સરકારને રાજકોટથી મુંબઈ જવા માટે ફ્લાઈટ શરૂ કરવાની માગ કરવામાં આવી હતી. આ માગ પૂરી થતા સૌરાષ્ટ્રના ઉદ્યોગકારોને આ વિમાન સેવાનો લાભ મળશે.

Last Updated : Oct 16, 2019, 1:40 PM IST

ABOUT THE AUTHOR

...view details