- રાજકોટ અગ્નિકાંડમાં ત્રણ ડોકટરની કરાઈ ધરપકડ
- આરોપી ડોક્ટરને કોર્ટમાં રજૂ કરાશે
- હોસ્પિટલના સંચાલક સહિત 5 ડોક્ટર વિરુદ્ધ ગંભીર બેદરકારી અંગેનો ગુન્હો નોંધ્યો
- અન્ય બેની ધરપકડ બાકી
રાજકોટ અગ્નિકાંડઃ ત્રણ ડોકટરની કરાઈ ધરપકડ, કોર્ટમાં રજૂ કરાશે
રાજકોટના આનંદ બંગલા ચોક નજીક આવેલા ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં લાગેલી આગમાં 5 દર્દીઓના મોત થયા છે. જે મામલે રાજકોટની માલવીયા પોલીસ દ્વારા પ્રથમ અકસ્માતે મોતની કલમ હેઠળ ગુન્હો નોંધ્યો હતો. ત્યારબાદ SITએ બે દિવસની તપાસ બાદ હોસ્પિટલના સંચાલક સહિત 5 ડોક્ટર વિરુદ્ધ ગંભીર બેદરકારી અંગેનો ગુન્હો નોંધ્યો હતો.
rajkort news
રાજકોટઃ રાજકોટના આનંદ બંગલા ચોક નજીક આવેલા ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં લાગેલી આગમાં 5 દર્દીઓના મોત થયા છે. જે મામલે રાજકોટની માલવીયા પોલીસ દ્વારા પ્રથમ અકસ્માતે મોતની કલમ હેઠળ ગુન્હો નોંધ્યો હતો. ત્યારબાદ SITએ બે દિવસની તપાસ બાદ હોસ્પિટલના સંચાલક સહિત 5 ડોક્ટર વિરુદ્ધ ગંભીર બેદરકારી અંગેનો ગુન્હો નોંધ્યો હતો. જે દરમિયાન આજે ત્રણ આરોપી ડોક્ટરના કોરોના ટેસ્ટ નેગેટિવ આવતા તેમની ધરપકડ કરવામાં આવી છે.