રાજકોટઃ ગોંડલના સુલતાનપુરની કન્યાશાળાના 26 પ્રતિભાશાળી વિદ્યાર્થીનીઓ તેમજ 4 શિક્ષકોનું રાજ્ય સરકાર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. સુલતાનપુર ગામના સરપંચ તેમજ ગામના આગેવાનો દ્વારા આ બાળકોને તેમજ શિક્ષકોને સન્માનિત કરવામાં આવ્યાં હતા.
ગોંડલના સુલતાનપુરની કન્યા શાળાની વિદ્યાર્થિનીઓ તેમજ શિક્ષકોનું રાજ્ય સરકાર દ્વારા સન્માન કરાયું - honored the students
રાજકોટમાં ગોંડલના સુલતાનપુરની કન્યાશાળાના 26 પ્રતિભાશાળી વિદ્યાર્થીનીઓ તેમજ 4 શિક્ષકોનું રાજ્ય સરકાર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. સુલતાનપુર ગામના સરપંચ તેમજ ગામના આગેવાનો દ્વારા આ બાળકોને તેમજ શિક્ષકોને સન્માનિત કરવામાં આવ્યાં હતા.
![ગોંડલના સુલતાનપુરની કન્યા શાળાની વિદ્યાર્થિનીઓ તેમજ શિક્ષકોનું રાજ્ય સરકાર દ્વારા સન્માન કરાયું students were honored](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8730805-637-8730805-1599585889093.jpg)
ગોંડલની સુલતાનપુરની કન્યાશાળાની વિદ્યાર્થીનીઓ તેમજ શિક્ષકોનું રાજ્ય સરકાર દ્વારા સન્માન કરવામાં આવ્યું
શિક્ષક એટલે પહેલી માં અને માં એટલે પહેલો શિક્ષક આ સૂત્રને સુલતાનપુર કન્યા શાળાના શિક્ષકોએ સાબિત કરી આપ્યું છે. કોરોનાના કપરા સમયમાં વિધાર્થીઓને યોગ્ય રીતે શિક્ષણ મળી રહે તે માટે કન્યાશાળા સુલતાનપુરના ચાર શિક્ષકો સતત કાર્ય કરી રહ્યા છે.