રાજકોટઃ ગોંડલમાં કોરોના સંદર્ભે મેડિકલ ટીમ દ્વારા હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યું હતું. જેમાં મામલતદાર કચેરી ગોંડલ તથા પ્રાંત કચેરી ગોંડલના 50 કર્મચારીનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું. તે પૈકી 20 કર્મચારીઓનો રેપિડ ટેસ્ટ કરવામાં આવ્યા હતા, તે પૈકી મામલતદાર કચેરીના એક ઓપરેટર તથા પ્રાંત કચેરીના એક પટાવાળાને કોરોના પોઝિટિવ આવ્યો છે.
ગોંડલ મામલતદાર કચેરીમાં મામલતદાર સહિત એક અઠવાડિયામાં 6 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા - rajkot
ગોંડલમાં કોરોના સંદર્ભે મેડિકલ ટીમ દ્વારા હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યું હતું. જેમાં મામલતદાર કચેરી ગોંડલ તથા પ્રાંત કચેરી ગોંડલના 50 કર્મચારીનું સ્ક્રીનિંગ તથા 20 કર્મચારીઓનો રેપિડ ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાં ગોંડલ મામલતદાર કચેરીમાં મામલતદાર સહિત 6 પોઝિટિવ કેસ આવ્યા છે.
ગોંડલ મામલતદાર કચેરીમાં મામલતદાર સહિત એક અઠવાડિયામાં 6 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા
એક અઠવાડિયામાં મામલતદાર કચેરી અને પ્રાંત કચેરીમાં કુલ 6 પોઝિટિવ કેસ નોંધાયા છે. ગોંડલ મામલતદાર, રેવન્યુ તલાટી, ક્લાર્ક, કોમ્પ્યુટર ઓપરેટર, તેમજ પ્રાંત ઓફીસ ગોંડલમાં નાયબ મામલતદાર તથા પટાવાળાના કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે.