ગુજરાત

gujarat

ETV Bharat / state

ગોંડલના સેતુબંધ ડેમમાંથી અજાણ્યા યુવકનો મૃતહેદ મળ્યો - ગોંડલના સેતુબંધ ડેમ

ગોંડલમાં આવેલા સેતુ બંધ ડેમમાંથી આજે સવારે એક અજાણ્યા યુવાનનો મૃતદેહ પાણીમાં તરતો જોવા મળતા ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલીક બહાર કાઠીનેે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો.આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે..

ગોંડલના સેતુબંધ ડેમ માંથી અજાણ્યા યુવકનો મૃતહેદ મળી આવ્યો
ગોંડલના સેતુબંધ ડેમ માંથી અજાણ્યા યુવકનો મૃતહેદ મળી આવ્યો

By

Published : Jun 5, 2020, 3:05 PM IST

રાજકોટઃ ગોંડલમાં આવેલા સેતુ બંધ ડેમમાંથી આજે સવારે એક અજાણ્યા યુવાનનો મૃતદેહ પાણીમાં તરતો જોવા મળતા ગોંડલ ફાયર બ્રિગેડની ટીમે અજણ્યા યુવાનનો મૃતદેહ બહાર કાઢીને યુવાનના મૃતદેહ ને પી.એમ.માટે ગોંડલ ની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જે અંગે ગોંડલ પોલીસે વધુ તપાસ કરી મૃતદેહને તેમના પરિવારને સોંપવાની તાજવીજ હાથ ધરી છે..

ગોંડલના સેતુબંધ ડેમ માંથી અજાણ્યા યુવકનો મૃતહેદ મળી આવ્યો

ABOUT THE AUTHOR

...view details