ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજકોટમાં જસદણ-વીંછીયા રોડ પર અકસ્માત, 1નું મોત - rajkot accident

રાજકોટ: જસદણ-વીંછીયા રોડ પર વહેલી સવારે કમકમાટી ભર્યો અકસ્માત સર્જાયો હતો. જેમાં ઇકો ગાડીની ટક્કર વાગતા ધરાઈ ગામના રહેવાસી એવા બાઈક ચાલકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

રાજકોટ

By

Published : Oct 3, 2019, 7:03 PM IST

રાજકોટના જસદણ-વીંછીયા રોડ પર વહેલી સવારે ઝાકળના કારણે એક ઈકો ચાલકે બાઈક ચાલકને અડફેટે લેતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઈક ચાલકનું મોત નીપજ્યું હતું. ઇકોની હડફેટે આવતા બાઈક ચાલક 100 મીટરથી પણ વધુ દૂર ફંગોળાઈ ગયો હતો. અકસ્માત કરનાર ઇકો ચાલક ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો હતો. બાઈક સવાર ધરાઈ ગામનો રહેવાસી હતો.

રાજકોટ: જસદણ-વીંછીયા રોડ પર ગમખ્વાર અકસ્માતમાં એકનું મોત

ABOUT THE AUTHOR

...view details