રાજકોટ: મોરબી રોડ પર આવેલી રાજમોતી સોસાયટીમાં રહેતા અશોકભાઈ પાંભર અને તેમના પત્ની પ્રભાબહેને પોતાના ઘરે ઝેરી દવા પીને આપઘાત કરી લીધો છે. જો કે, ઘટનાની જાણ પોલીસને થતા પોલીસે પણ તાત્કાલિક તપાસ શરૂ કરી હતી.
આર્થિક સંકળામણના કારણે રાજકોટમાં પતિ-પત્નીનો આપધાત - latest news in rajkot
રાજકોટના મોરબી રોડ પર આવેલ રાજમોતી સોસાયટીમાં રહેતા પતિ-પત્નીએ આપઘાત કરી લીધો છે. જેમાં આર્થિક સંકળામણથી કંટાળી તેઓએ આપઘાત કરી લીધાનું બહાર આવ્યું છે.

આર્થિક
રાજકોટમાં આર્થિક સંકળામણના કારણે પતિ-પત્નીએ કરી આત્મહત્યા
પોલીસની પ્રાથમિક પૂછપરછમાં મૃતકના ભાઈએ જણાવ્યું હતું કે, અશોકભાઈને કોઈ સંતાનો નહોતા અને છેલ્લા ઘણા સમયથી તેઓ આર્થિક સંકળામણ પણ અનુભવી રહ્યાં હતા. જેના કારણે આ પ્રકારનું પગલું ભર્યું હોઈ શકે છે.
Last Updated : Mar 9, 2020, 1:26 PM IST