રાજકોટ : ઘેલા સોમનાથ મહાદેવને આજે શનિવારના દિવસે પૂજારી હસુભાઈ જોશી દ્વારા સોમનાથ દાદાને શનિદેવનો શણગાર કરવામાં આવ્યો હતો. ઘેલા સોમનાથ મંદિરના પૂજારી દ્વારા રોજ અલગ-અલગ શણગાર કરવામાં આવે છે. ભક્તજનો સોશિયલ મીડિયાના માધ્યમથી દર્શનનો લાભ લે છે.
ઘેલા સોમનાથ મહાદેવને શનિદેવનો શણગાર કરવામાં આવ્યો - રાજકોટ ન્યૂઝ
ઘેલા સોમનાથ મહાદેવને આજે શનિવારના દિવસે પૂજારી હસુભાઈ જોશી દ્વારા સોમનાથ દાદાને શનિદેવનો શણગાર કરવામાં આવ્યો હતો.
ઘેલા સોમનાથ મહાદેવને શનિદેવનો શણગાર કરવામાં આવ્યો
ઘેલા સોમનાથ મંદિરના મનુભાઈ શીલુ દ્વારા દરેક ભક્તજનોને દર્શનની સુંદર વ્યવસ્થા કરવામાં આવેલી છે. આ વર્ષે કોરોનાની મહામારી હોવાથી ભક્તજનોની સંખ્યા ઓછી હોય છે. જેથી સોશિયલ મીડિયાના માધ્યમથી જ દર્શનનો લાભ મળી રહ્યો છે.