- લાકડાના છોલમાંથી બનાવી રંગોળી
- રંગોળી બનાવવામાં લાગ્યો 3 દિવસનો સમય
- રંગોળીમાં વપરાયો લાકડાનો દોઢ કિલો છોલ
ધોરાજીની યુવતીએ લાકડાના છોલમાંથી બનાવી રંગોળી
સમગ્ર દેશમાં દિવાળીનો પર્વ ઉજવાઈ રહ્યો છે, ત્યારે રાજકોટ જિલ્લાના ધોરાજીમાં દિવાળી નિમિત્તે રંગોળી વિશે કંઇક નવું કરવાની પ્રેરણા મળતાં શહેરની યુવતી ફોરમ જાગાણીએ રંગોના બદલે લાકડાના છોલથી રંગોળી બનાવી હતી.
ધોરાજીની યુવતીએ લાકડાના છોલમાંથી બનાવી રંગોળી
રાજકોટઃ સમગ્ર દેશમાં દિવાળીનો પર્વ ઉજવાઈ રહ્યો છે, ત્યારે રાજકોટ જિલ્લાના ધોરાજીમાં દિવાળી નીમીત્તે રંગોળી વિશે કંઇક નવું કરવાની પ્રેરણા મળતાં શહેરની યુવતી ફોરમ જાગાણીએ કોરોનાની મહામારી હોવાથી ઓનલાઈન GPSCની તૈયારી કરી રહી છે. ત્યારે તેમને વિચાર આવ્યો કે રંગોથી તો સૌ લોકો રંગોળી કરે છે પરંતુ તેને કંઈક નવું કરવું હોવાથી તેણીએ લાકડાના છોલથી રંગોળી બનાવી હતી.