ગુજરાત

gujarat

ETV Bharat / state

શાપરમાં મોડી રાત્રે વેસ્ટ ઓઇલના ટેન્કરમાં ભીષણ આગ, લાખો રૂપિયાનું નુકસાન - રાજલક્ષ્મી ટ્રેડિંગ

રાજકોટના શાપરમાં આવેલી રાજલક્ષ્મી ટ્રેડિંગમાં ગત મોડી રાતે આગ લાગી હતી. આ આગમાં લાખો રૂપિયાનું નુકસાન થયું હતું.

Rajkot's Shapar fires huge oil tanker
રાજકોટના શાપરમાં મોડી રાતે વેસ્ટ ઓઇલના ટેન્કરમાં ભીષણ આગ, લાખોનું નુકશાન

By

Published : Apr 4, 2020, 8:37 PM IST

રાજકોટઃ રાજકોટના શાપરમાં આવેલી રાજલક્ષ્મી ટ્રેડિંગમાં ગત મોડી રાતે આગ લાગી હતી. આ આગમાં લાખોનું નુકસાન થયું હતું.

શાપરમાં આવેલી રાજલક્ષ્મી ટ્રેડિંગમાં ગત મોડી રાત્રે અચાનક આગ લાગવાની ઘટના સામે આવી હતી. રાજલક્ષ્મી ટ્રેડિંગમાં ટેન્કરમાં આગ લાગી હતી. રાજકોટ જેતપુર અને ગોંડલ સહિતના ફાયર ફાયટરો ઘટનાસ્થળે પહોંચ્યા હતા. જ્યાં બે કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.

રાજકોટના શાપરમાં મોડી રાતે વેસ્ટ ઓઇલના ટેન્કરમાં ભીષણ આગ, લાખોનું નુકશાન

આ આગમાં આશરે 50થી 60 હજાર લીટર હોય અને એક ટેન્કર બળીને ખાખ થયું હતું. આ ઘટનાની જાણ પોલીસને થતા શાપર પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ તેમજ પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. આ આગ ક્યા કારણોસર આગ લાગી તે વધુ તપાસ શાપર પોલીસ હાથ ધરી હતી.

ABOUT THE AUTHOR

...view details