રાજકોટ: ગુજરાત રાજ્યના કેબિનેટ પ્રધાન જયેશભાઇ રાદડિયા પોતાના વિધાનસભા મત વિસ્તાર જામકંડોરણામાં ઘાસ ભરેલું ટ્રેક્ટર ચલાવતા હોવાનો ટિકટોક વીડિયો વાયરલ થયો છે.
રાજકોટ: પુરવઠા પ્રધાન જયેશ રાદડિયાનો ટિકટોક વીડિયો વાયરલ... - covid-19 in gujarat
ગુજરાત રાજ્યના કેબિનેટ પ્રધાન જયેશભાઇ રાદડિયા પોતાના વિધાનસભા મત વિસ્તાર જામકંડોરણામાં ઘાસ ભરેલું ટ્રેક્ટર ચલાવતા હોવાનો એક ટિકટોક વીડિયો વાયરલ થયો છે.
રાજકોટ: રાજ્યના કેબિનેટ પુરવઠા પ્રધાન જયેશ રાદડીયાનો ટિકટોક વીડિયો થયો વાયરલ.
જેમાં કેબિનેટ પ્રધાન જયેશભાઇ રાદડિયા જામકંડોરણા ખાતે આવેલ ગૌશાળાની ગાયો માટે પોતે ટ્રેકટર ચલાવીને ઘાસ નાખવાની જાય છે.