ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજકોટ: રૂરલ LCBએ વિદેશી દારૂના જથ્થા સાથે એક વ્યકિતની ધરપકડ કરી - rajkot news

રાજકોટ રૂરલ એલસીબીને વિરપુરમાંથી એક વ્યકિતની કારમાંથી વિદેશી દારુનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે કુલ રૂપિયા 1,04,500 લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો.

etv bharat
રાજકોટ : રૂરલ LCBએ વિદેશી દારૂના જથ્થા સહિત એક વ્યકિતની ધરપકડ કરી

By

Published : Jul 27, 2020, 6:59 PM IST

રાજકોટ: રૂરલ એલસીબી પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન બાતમીના આધારે એક હોન્ડા સીટી કાર (GJ-01-HB- 4821) રોકી તેની તપાસ કરતા શીટના પાછળના ભાગે તથા ગેસની ખાલી ટાકીમાં અલગ અલગ ખાના બનાવી તેમાં ઇગ્લીશ દારૂની બોટલો નંગ-40 કિ.રૂ 24,000 મળી આવી હતી. વાહન તેમજ મોબાઇલ એમ મળી કુલ કિંમત રૂપિયા 1,04,500 નો મુદામાલ જપ્ત કરી ધર્મેશ ઉર્ફે ધમો મુળજીભાઈ રૂપાપરાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

રાજકોટ : રૂરલ LCBએ વિદેશી દારૂના જથ્થા સહિત એક વ્યકિતની ધરપકડ કરી
રાજકોટ : રૂરલ LCBએ વિદેશી દારૂના જથ્થા સહિત એક વ્યકિતની ધરપકડ કરી

ABOUT THE AUTHOR

...view details