રાજકોટ ગ્રામ્ય LCB એમ. એન. રાણા તથા એચ. એમ. રાણા ઘેલા સોમનાથ રોડ માલગઢ ચોકડી પાસેથી એક શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સને પકડી પાડ્યો હતો. ત્રણ વર્ષ પહેલા આટકોટ સહકારી મંડળી પાસેથી ચોરાયેલા બાઇક હીરો હોન્ડાસ્પેલડર ત્રણ વર્ષ પહેલા આ બાઇક ચોરી કરેલ હતી.
આટકોટમાં ચોરીના બાઈક સાથે આરોપીને પકડી પાડતી રાજકોટ ગ્રામ્ય LCB - Rajkot LCB
રાજકોટ ગ્રામ્ય એલસીબીની ચોરીના બાઇકને પકડવામાં સફળતા મળી છે. મળતી માહિતી પ્રમાણે આ બાઇક ત્રણ વર્ષ પહેલા ચોરાઇ હતી. પોલીસ આરોપી અને બાઇકની શોધખોળ હાથ ધરી હતી.
![આટકોટમાં ચોરીના બાઈક સાથે આરોપીને પકડી પાડતી રાજકોટ ગ્રામ્ય LCB રાજકોટના આટકોટ ચોરાઉ બાઈક સાથે આરોપીને પકડી પાડતી રાજકોટ ગ્રામ્ય એલસીબી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7810987-656-7810987-1593363957967.jpg)
રાજકોટના આટકોટ ચોરાઉ બાઈક સાથે આરોપીને પકડી પાડતી રાજકોટ ગ્રામ્ય એલસીબી
આરોપી હકાભાઈ ગેલાભાઈ કમેજળીયાને પકડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.