રાજકોટ: રાજકોટના 17માં રાજા તરીકે માંધાતાસિંહજીનો રાજયભિષેક થવા જઈ રહ્યા છે. સોમવારથી 3 દિવસ સુધી પેલેસ ખાતે વિવિધ કાર્યક્રમોની શરૂઆત કરવામાં આવી છે. આ અંતર્ગત સૌપ્રથમ માંધાતાસિંહજી પોતાની વિન્ટેજ કાર લઈને પેલેસ રોડ પર આવેલા માઁ આશાપુરાના દર્શન કરવા પહોંચ્યા હતા. જ્યાં વિન્ટેજ કાર આકર્ષણનું કેન્દ્ર બની હતી.
માંધાતસિંહજીએ માઁ આશાપુરાના કર્યા દર્શન, વિન્ટેજ કાર બની આકર્ષણનું કેન્દ્ર - rajkot king
રાજકોટ શહેરનાં ભાવી મહારાજા માંધાતાસિંહજી પોતાની વિન્ટેજ કારમાં પેલેસ રોડ પર આવેલા માઁ આશાપુરાના દર્શન કરવા પહોંચ્યા હતા. જ્યાં વિન્ટેજ કાર આકર્ષણનું કેન્દ્ર બની હતી.
માંધાતસિંહજીએ માઁ આશાપુરાના કર્યા દર્શન, વિન્ટેજ કાર બની આકર્ષણનું કેન્દ્ર
સોમવારથી આગામી 30 જાન્યુઆરી સુધી રાજકોટના પેલેસ ખાતે અલગ અલગ કાર્યક્રમો યોજાશે. તેમજ 30મી જાન્યુઆરીએ માંધાતાસિંહજીનો 17માં રાજા તરીકે રાજ્યાભિષેક કરવામાં આવશે.