ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજકોટમાં ઈન્ટર કોર્પોરેશન T20 ટુર્નામેન્ટનો પ્રારંભ, મેયર અને કમિશ્નરો વચ્ચે રમાશે મેચ - Municipal Corporation

રાજકોટઃ શહેરના રેસકોર્સ ગ્રાઉન્ડમાં ઓલ ગુજરાત ઈન્ટરકોર્પોરેશન ટી 20 ટુર્નામેન્ટનો પ્રારંભ થયો છે. જેનું ઉદ્ઘાટન કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવીયા અને શિક્ષણપ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે કરાયું હતું.

રાજકોટમાં ઈન્ટર કોર્પોરેશન T20 ટુર્નામેન્ટનો પ્રારંભ, મનસુખ માંડવીયા અને ભુપેન્દ્રસિંહ રહ્યા હાજર

By

Published : Jun 2, 2019, 6:00 AM IST

શહેરના રેસકોર્સ ગ્રાઉન્ડમાં ઈન્ટર કોર્પોરેશનમાં ઉદ્ઘાટન સમયે કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવીય અને રાજકોટમાં મેયરે હાથમાં બેટ લઈને ક્રિકેટ પણ રમ્યા હતાં. રંગીલા રાજકોટમાં રાજ્યની વિવિધ મહાનગરપાલિકાઓ વચ્ચે ટી-20 ક્રિકેટ ટૂર્નામેન્ટનો પ્રારંભ થયો છે. જેમાં અલગ-અલગ મનપાના મેયરો અને કમિશ્નરની ટીમો વચ્ચે મેચ યોજાશે.

રાજકોટમાં ઈન્ટર કોર્પોરેશન T20 ટુર્નામેન્ટનો પ્રારંભ, મેયર અને કમિશ્નરો વચ્ચે રમાશે મેચ

ABOUT THE AUTHOR

...view details