ગોંડલ : બસ સ્ટેન્ડથી ત્રણ ખુણીયા રોડ પર જન ઔષધિ કેન્દ્ર પર સોશિયલ ડિસ્ટન્સ રાખવાનો પાલન કરવામાં આવતું નથી તેવા સામાચાર ઇટીવી ભારતમાં આવતા. પોલીસે જગ્યાની તપાસ કરી હતી. ત્યારે જન ઔષધિ કેન્દ્રના સંચાલકો લાઈસન્સ અને ડિગ્રી વગર મેડીકલ ચલાવતા હોવાનું સામે આવ્યુ હતું.
રાજકોટમાં લાઈસન્સ અને ડિગ્રી વગર ઔષધિ કેન્દ્ર ચલાવતા સંચાલક સામે ફરિયાદ - કોરોના વાઇરસ રાજકોટમાં
ગોંડલમાં જન ઔષધિ કેન્દ્ર પર સોશિયલ ડિસ્ટન્સ રાખવાનો પાલન કરવામાં આવતું નથી તેવા સામાચાર ઇટીવી ભારતમાં આવતા. પોલીસે જગ્યાની તપાસ કરી હતી. ત્યારે જન ઔષધિ કેન્દ્રના સંચાલકો લાઈસન્સ અને ડિગ્રી વગર મેડીકલ ચલાવતા હોવાનું સામે આવ્યુ હતું.
રાજકોટ : મેડીકલ લાયસન્સ અને ડિગ્રી વગર ચલાવતા સંચાલક સામે ફરિયાદ
મેડીકલ સંચાલક નિલેશભાઈ ચંદુભાઈ માંડલીયા અને દીપકભાઈ ગોરધનભાઇ દૂધાત્રા તેમજ ઘનશ્યામભાઈ સરધારા વિરુદ્ધ પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.