રાજકોટ: ગુજરાતમાં દારૂ બંધીના કાયદો માત્ર નમાનો જ હોય તેમ લાગે છે. રોજ કયાંકને કયાંક દારૂનો જથ્થો પોલીસ દ્વારા પકડવામાં આવે છે.રા જકો ગોંડલ નેશનલ હાઇવે પર આવેલા ભરૂડી ટોલનાકા પાસે પોલીસે બાતમીના આધારે કાર નંબર GJ-03-KP-2031ની તપાસી લેતા તેમાંથી વિદેશી દારૂની બોટલો નંગ 420 કિમત રૂ. 213000નો જથ્થો મલી આવ્યો હતો. જોકે કાર ચાલક પોલીસને છટકુ આપી નાસી છુટ્યો હતો.
રાજકોટ: ભરુડી ટોલનાકા પાસેથી વિદેશી દારૂનો જથ્થો ભરેલી કાર ઝડપાઈ - રાજકોટ ગોંડલ નેશનલ હાઇવે પર દારૂનો જથ્થો પકડાયો
ગોંડલ રાજકોટ નેશનલ હાઇવે પર આવેલા ભરૂડી ટોલાનાકા પાસે પોલીસે વિદેશી દારૂનો જથ્થો ભરેલી કાર પકડી હતી. પોલીસે દારૂ સહિતનો કુલ રૂપિયા 6.13 લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો.
રાજકોટ : ભરુડી ટોલનાકા પાસેથી વિદેશી દારૂનો જથ્થા ભરેલી કાર ઝડપાઇ
પોલીસે દારૂના જથ્થા અને કાર સહિત કુલ રૂપિયા 6.13 લાખનો મુદામાલ કબ્જે કરી પ્રોહિબીશનનો ગુનો નોંધી કાર ચાલકને પકડવા તજવીજ હાથ ઘરી છે.