ગુજરાત

gujarat

ETV Bharat / state

CAAના સમર્થનમાં રાજકોટ ભાજપે 51 હજાર પોસ્ટકાર્ડ મોકલ્યા - Rajkot news

રાજકોટઃ મુખ્ય પોસ્ટઓફીસ ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં રાજકોટ ભાજપના હોદેદારો, ધારાસભ્યો અને સાંસદ પણ ઉપસ્થિત રહ્યા હતા અને CAAનું સમર્થન કર્યું હતું.

etv
CAAના સમર્થનમાં રાજકોટ ભાજપે 51 હજાર પોસ્ટકાર્ડ મોકલ્યા

By

Published : Jan 13, 2020, 5:37 PM IST

દેશમાં CAA કાયદાનો વિરોધ જોવા મળી રહ્યો છે. ત્યારે રાજકોટ ભાજપ દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને અમિત શાહને 51 હજાર પોસ્ટકાર્ડ CAAના કાયદાના સમર્થનમાં લખીને મોકલવામાં આવ્યા છે. રાજકોટની મુખ્ય પોસ્ટઓફીસ ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો.

CAAના સમર્થનમાં રાજકોટ ભાજપે 51 હજાર પોસ્ટકાર્ડ મોકલ્યા

ABOUT THE AUTHOR

...view details