ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજકોટના ખેડૂતે પશુઓ માટે આઠ વીઘાની લીલોતરી મકાઈ દાનમાં આપી

રાજકોટના આટકોટના એક ખેડૂતે મૂંગા પશુઓ માટે આઠ વીઘાની લીલોતરી મકાઈ દાનમાં આપી હતી.

etv bharat
રાજકોટ: ખેડૂતે મૂંગા પશુઓ માટે આઠ વીધા લીલોતરી મકાઈ દાનમાં આપી.

By

Published : May 7, 2020, 7:53 PM IST

રાજકોટ: લોકડાઉનના કારણે લીલો ઘાસચારો ખૂબજ મોંઘો થઇ ગયો છે કે, પશુપાલકોમાં પણ મુશ્કેલીમાં મૂકાયા છે અને ગૌ શાળા ઓને પણ લાંબા હાથ કરવા પડ્યા છે. એવી સ્થિતિ નિર્માણ પામી છે.

રાજકોટ: ખેડૂતે મૂંગા પશુઓ માટે આઠ વીધા લીલોતરી મકાઈ દાનમાં આપી.

ત્યારે આટકોટના ખેડૂત ધીરુભાઈ મગનભાઈ રામાણીએ જીવ દયાનું ઉત્તમ કાર્ય કરીને દાખલારૂપ બન્યા છે.તેમણે આઠ વીઘા લીલોતરી મકાઈ પશુઓ માટે દાનમાં આપી છે.

રાજકોટ: ખેડૂતે મૂંગા પશુઓ માટે આઠ વીધા લીલોતરી મકાઈ દાનમાં આપી.

ધીરુભાઈ રામાણીએ જણાવ્યું હતું કે, ખેડૂતોને એટલું જણાવવાનું કે દરેક પશુ-પક્ષીઓને તેના ખેતરમાં બે શાહ જેટલું વાવેતર કરવું જોઈએ. જેથી દર વર્ષે પશુ પક્ષીનો ભાગ પણ કાઢવો જોઈએ. જેથી આવા કુદરતી તાંડવ ન થાય આપણા ઘરડા પણ ખેતરમાં વાવતા પણ આ બધું બંધ કરી દેતાં આવી કુદરતી આફત ના આવે મારે દરેક ખેડૂતને અપીલ છે કે થોડો ભાગ પણ આપણે પશુઓ પક્ષીઓ દાન કરવું જોઈએ.

ABOUT THE AUTHOR

...view details