હાલ ICC વર્લ્ડકપ 2019 રમાઈ રહ્યો છે. ત્યારે જામનગરના રવિન્દ્ર જાડેજાનો પ્લેયિંગ ઇલેવનમાં હજુ સુધી સમાવેશ કરવામાં આવ્યો નથી. બીજી તરફ ઇંગ્લેન્ડ સામેની વન ડે મેચમાં શાનદાર કેચને લઈને જાડેજાના ચાહકો ખુશખુશાલ છે. પરંતુ સતત 7 મેચમાં જાડેજાની અવગણના કરવામાં આવતા તેમના ચાહકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
"વી વોન્ટ જાડેજા બેક"ના પોસ્ટર સોશિયલ મીડિયામાં વાઇરલ - gujarat
રાજકોટઃ ICC વર્લ્ડકપ 2019માં ભારતીય ઓલ રાઉન્ડ રવિન્દ્ર જાડેજાનો પ્લેયિંગ ઇલેવનમાં સમાવેશ ન થતા તેમના ચાહકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જેને લઈને હાલ રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં વી વોન્ટ જાડેજા લખેલ પોસ્ટર વાઈરલ કરવામાં આવ્યા છે.
rjt
તો બીજી બાજુ રવિન્દ્ર જાડેજાના ચાહકો દ્વારા "વી વોન્ટ જાડેજા બેક"ના પોસ્ટર સોશિયલ મીડિયામાં વાઇરલ કરવામાં આવી રહ્યાં છે.
Last Updated : Jul 2, 2019, 6:35 AM IST