- બહોળા પ્રમાણમાં તમામ લોકો વૃક્ષારોપણ(Plantation) કરે તે માટે સૌને પ્રોત્સાહિત કરાશે
- નાગરિકોને સંસ્થા તરફથી જોઈએ તે છોડ અપાશે
- આગામી સમયમાં મોટા પાયે વૃક્ષારોપણ(Plantation)નું આયોજન
ખેડાઃ નડિયાદ ખાતે પ્રભુ શરણમ સંકૂલમાં સંસ્થાના સબઝોન સંચાલીકા બી.કે.પુર્ણીમા તથા સાથી બહેનો દ્વારા વુક્ષારોપણ(Plantation)ના કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી.
આ પણ વાંચોઃ બનાસકાંઠા જિલ્લામાં વિશ્વ પર્યાવરણ દિવસની કરાઈ ઉજવણી, વિવિધ સંગઠનો દ્વારા કરાયું વૃક્ષારોપણ
નાગરિકોને સંસ્થા તરફથી જોઈએ તે છોડ અપાશે
સંસ્થાના અનેક ભાઇ-બહેનો તથા જેમને રસ હોય તેવા તમામ નાગરિકોને સંસ્થા તથા વનવિભાગના સહયોગથી જે (યાદીમાંથી) જોઇએ તે છોડ આપવામાં આવશે અને બહોળા પ્રમાણમાં તમામ લોકો વુક્ષારોપણ(Plantation) કરે તે માટે તમામને પ્રોત્સાહિત કરાશે. આ માટે મિત્ર સંબંધીઓ તમામને આહ્વાન કરવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચોઃ વિશ્વ પર્યાવરણ દિવસ વિશેષ: 26 વર્ષમાં 12 લાખ વૃક્ષો રોપનારા જીતુ પટેલ સાથે મુલાકાત