ગુજરાત

gujarat

ETV Bharat / state

હેમુ ગઢવી હોલમાં હજાર 'ગીતા', સ્ત્રી સન્માનની અસાધારણ ઘટના

રાજકોટના ઇતિહાસમાં પ્રથમ વખત આ ઘટના બની છે. રાજકોટના હેમુ ગઢવી હોલમાં (Hemu Garhvi Hall Rajkot) શ્રીમદ ભગવદ ગીતા ટ્રસ્ટ (purpose of name Gita) દ્વારા આયોજનમાં ગીતા નામની 1000 કરતા વધુ મહિલાનું (one thousand Gita name women honor Rajkot) સન્માન કરવામાં આવ્યું હતું.

હેમુ ગઢવી હોલમાં હજાર 'ગીતા', સ્ત્રી સન્માનની અસાધારણ ઘટના
હેમુ ગઢવી હોલમાં હજાર 'ગીતા', સ્ત્રી સન્માનની અસાધારણ ઘટના

By

Published : Dec 27, 2022, 7:36 PM IST

રાજકોટ હિન્દુત્વ એ જ ભારતની ઓળખ છે તેવું સમજાવા વિશ્વ હિન્દુ પરિષદથી લઇ દરેક હિંદુ ગીતાનો ઉદ્દેશ (purpose of name Gita) સમજાવા માટે સતત કહેતા આવ્યા છે. ત્યારે રાજકોટના હેમુ ગઢવી હોલમાં આજે હજારની સંખ્યાથી પણ વધુ ગીતા નામની મહિલાઓનું સન્માન (one thousand Gita name women honor Rajkot) કરવામાં આવ્યું હતું. અને આવું અનોખું આયોજન ભારતમાં કદાચ પહેલી વાર થયું હશે.

અનોખું આયોજનરાજકોટના હેમુ ગઢવી હોલમાં (Hemu Garhvi Hall Rajkot) શ્રીમદ ભગવદ ગીતા ટ્રસ્ટ દ્વારા (Srimad Bhagavad Gita Trust by Women honored) એક અનોખું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગીતા નામ ધરાવતી મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. 2 વર્ષથી લઈને 80 વર્ષ સુધીની મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. શ્રીમદ ભગવદ ગીતાટ્રસ્ટ દ્વારા આ પ્રકારનું આયોજન પ્રથમ વખત રાજકોટમાં કરવામાં આવ્યું હતું. જે કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી. જેમનું સન્માનકરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો આઝાદીના અમૃત મહોત્સવના ટેબ્લોનું અનોખું આકર્ષણ

ગીતા નામનો ઉદ્દેશ શ્રીમદ ભગવદ ગીતા ટ્રસ્ટ દ્વારા(Srimad Bhagavad Gita Trust by Women honored) ગીતા નામનો ઉદ્દેશ સમાજમાં વધે તે માટે અનોખું કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ગીતા નામ ધરાવતી મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ રાજકોટના હેમુ ગઢવી હોલ ખાતે યોજાયો હતો. જેમાં 1000 કરતાં વધુ ગીતા નામ ધરાવતી બાળકીઓને મહિલાઓ ઉપસ્થિત રહી હતી. જેમનું સન્માન કરવામાં આવ્યું હતું. જ્યારે આ પ્રકારનું સન્માન રાજકોટના ઇતિહાસમાં પ્રથમ વખત થયું હોવાનું માનવામાં આવે છે.

1000 કરતા વધુ મહિલા 1 હજાર મહિલાઓનું સન્માન રાજકોટના હેમુ ગઢવી( Srimad Bhagavad Geeta Trust) હોલમાં એક જ સ્થળે એક જેવું જ નામ ધરાવતી 1000 કરતા વધુ મહિલાનું સન્માન કરવામાં આવ્યું હોય તેવી પ્રથમ ઘટના હતી. જ્યારે શ્રીમદ ભગવદ ગીતા ટ્રસ્ટ દ્વારા આ અનોખુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભગવદ ગીતા અંગેનું માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. જીવનમાં ભગવદ ગીતા નું કેટલું મહત્વ છે તે પણ સમજાવવામાં આવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details