- નિરાલી રિસોર્ટ વહેલી સવારે 5 વાગ્યાની ઘટના
- તમામ વેઈટર એક જ ઓરડીમાં સુતા હતા
- 8 લોકો ઘટમાંદાઝ્યા
રાજકોટ: શહેરની ભાગોળે આવેલા નિરાલી રિસોર્ટમાં વહેલી સવારે 5 વાગ્યે આગની ઘટના બની હતી. જેમાંરિસોર્ટમાં કામ કરતા વેઇટરો એક જ ઓરડીમાં સુતા હતા. જ્યારે આ આગની ઘટનામાં 8 લોકોનને ઇજા પહોંચી હતી.
- રાજુભાઈ લબાના
- લોકેશ લબાના
- લક્ષ્મણ લબાના
- હિતેશ લબાના
- દિપક લબાના
- ચિરાગ લબાના
- શાંતિ લાલા લબાના
- દેવી લાલ લબાના