ગુજરાત

gujarat

ETV Bharat / state

નર્મદા ડેમથી ગુજરાત ડાર્ક ઝોનમાંથી બહાર આવ્યું: મનસુખ માંડવીય - Gujarat Dark Zone Narmada Scheme

રાજકોટ: કેન્દ્રીયપ્રધાન મનસુખ માંડવીયા આજે રવિવારના રાજકોટના પ્રવાસે હતા. ત્યારે તેમને નર્મદા ડેમની સપાટી હાલ 138 મીટર પર પહોંચી હોવા અંગે નિવેદન આપયું હતું.

Mansukh mandviya

By

Published : Sep 15, 2019, 11:13 PM IST

વડાપ્રધાન મોદીના કારણે નર્મદા ડેમના દરવાજા ચડાવવાની મંજૂરી મળી ત્યાર પછી નર્મદા ડેમ હાલ 138 મીટરની ફૂલ સપાટી સુધી ભરાયો છે. નર્મદા ગુજરાતની જીવાદોરી છે, અને નર્મદાના માધ્યમથી રાજ્યમાં 1 લાખ 15 હજાર કિલોમીટર સુધી પાણીની પાઇપ લાઈન દ્વારા રાજ્યના 6 હજાર જેટલા ગામોને પીવાનું પાણી હાલ મળી રહ્યું છે. અને ગુજરાત ડાર્ક ઝોનમાંથી બહાર આવ્યું છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા આગામી 17 તરીકે આ ઉત્સવ ઉજવવા માટેનું આયોજન કર્યું છે.

નર્મદા યોજનાથી ગુજરાત ડાર્ક ઝોનમાંથી બહાર આવ્યું- મનસુખ માંડવીય

ABOUT THE AUTHOR

...view details