ગુજરાત

gujarat

ETV Bharat / state

ધોરાજીમાં બેન્કોની બહાર લાગી લાંબી લાઈનો...સોશિયલ ડિસ્ટન્સીંગની ઐસી કી તૈસી - rajkot covid-19 news

વૈશ્વિક મહામારી કોરોનાને કારણે સમગ્ર દેશમાં 21 દિવસનું લૉકડાઉન છે. આ લૉકડાઉનનું ચુસ્તપણે પાલન પણ થઈ રહ્યું છે, પરંતુ દેશ અને રાજ્યમાંથી અમુક એવી ઘટનાઓ સામે આવી છે. જેમાં સોશિયલ ડિસ્ટન્સીંગનું પાલન નથી થઈ રહ્યું. તેવો જ એક કિસ્સો ધોરાજીમાં જોવા મળ્યો હતો.

long Que and no follow of social distancing at bank
ધોરાજીમાં બેન્કોની બહાર લાગી લાંબી લાઈનો

By

Published : Apr 7, 2020, 6:50 PM IST

રાજકોટ : કોરોના વાઇરસની મહામારીમાં લૉકડાઉનના 14માં દિવસે રાજકોટ જિલ્લાના ધોરાજીમાં બેન્કોમાં લાંબી લાઈનો જોવાં મળી હતી. બેન્કની બહાર લાઈનમાં સોશિયલ ડિસ્ટનસીંગનું પાલન કરવામાં આવ્યું નહતું. બેન્કમાં આવતા જતા લોકોએ માસ્ક પણ પહેર્યાં નહોતાં. આ સમગ્ર ઘટના પરથી સમજી શકાય છે કે, હજુ પણ લોકોમાં કોરોના વાઈરસની ગંભીરતા ખબર નથી.

ABOUT THE AUTHOR

...view details