ગુજરાત

gujarat

ETV Bharat / state

ભાયાવદરમાં ભ્રષ્ટાચાર વિરૂદ્ધ આમરણાંત ઉપવાસ પર આગેવાનો - Municipality

રાજકોટઃ જિલ્લાના ઉપલેટાના ભાયાવદર ખાતે ત્રીજા દિવસે ઉપવાસ પર બેઠેલના સમર્થનમાં મહિલાઓએ થાળી વેલણ વગાડી સરકારને જગાડવાનો પ્રયત્ન કર્યો હતો.

ભાયાવદરમાં ભ્રષ્ટાચાર વિરુધ્ધ આમરણાંત ઉપવાસ ઉપર આગેવાનો

By

Published : May 21, 2019, 9:35 PM IST

ત્યારે ઉપલેટા ભાયાવદર નગરપાલિકાની ભાજપ બૉડીએ કરેલા ભ્રષ્ટાચાર તેમજ ગ્રાન્ટનો દુરૂપયોગ કરવા બદલ અને રોડના કામમાં કરેલ ભ્રષ્ટાચાર વિરૂદ્ધ આમરણાંત ઉપવાસ ઉપર આગેવાનો ઉતર્યાછે. જેનો ત્રીજો દિવસ હોય, જેમાં નયનભાઈ જીવાણી અને બાલાભાઈ ખાંભલાનાં સમર્થનમાં સ્થાનિક મહીલાઓએ થાળી વેલણ વગાડીને બહેરી અને મુંગી સરકારને જગાડવાનો પ્રયત્ન કરેાલ છે.

ભાયાવદરમાં ભ્રષ્ટાચાર વિરૂદ્ધ આમરણાંત ઉપવાસ ઉપર આગેવાનો

ABOUT THE AUTHOR

...view details