ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજકોટના 2 રીઢા ગુનેગારોને ઝડપી પાડતી LCB ટીમ - રાજકોટ નેશનલ હાઈવે રીબડા

ગોંડલઃ રાજકોટ નેશનલ હાઈવે રીબડા ગામ પાસે જીતેશ વલ્લભભાઈ રાઠોડ તેમજ લખન બચુભાઈ માલાણી રહે બનેને પકડી પાડી પૂછપરછ કરતા વીરપુર પાસે ચીલ ઝડપ કર્યા હોવાની કબૂલાત આપી હતી.

રાજકોટના બે રીઢા શખ્સોને LCB એ પકડ્યા.

By

Published : Nov 9, 2019, 11:44 PM IST

ચીલઝડપ કરતી બેલડીએ વીરપુર પાસે સોનાના ચેનની ચીલઝડપ કર્યા બાદ રાજકોટ રહેતા તેના સંબંધી આરતીબેન વિજયભાઈ મકવાણાને ચેન આપી મુથૂટ ફાઇનાન્સ માંથી રૂપિયા 59000ની લોન લીધી હતી. પોલીસે આ દિશામાં પણ વધુ તપાસ હાથ ધરી છે, લખન વિરુદ્ધ મારામારી, લૂંટ, ચોરી અને ચીલ ઝડપ સહિત કુલ 26 જેટલા ગુનાઓ નોંધાયા છે, જ્યારે જીતેશ વિરુદ્ધ ઠગાઈ, વિશ્વાસઘાત, ચોરી, લૂટ અને ચીલઝડપના 6 જેટલા ગુનાઓ નોંધાયા હતા.

ABOUT THE AUTHOR

...view details