ગુજરાત

gujarat

ETV Bharat / state

જેતપુર તાલુકાના પેઢલા ગામમાંથી 7 જુગારીઓની LCBએ ધરપકડ કરી - Rajkot news

જેતપુર તાલુકાના પેઢલા ગામમાં જાહેરમાં જુગાર રમતા સાત જુગારીઓની રાજકોટ રૂરલ એલસીબીએ ધરપકડ કરી છે.

ETV bharat
રાજકોટ : જેતપુર તાલુકાના પેઢલા ગામમાંથી સાત જુગારીઓની એલસીબીએ ધરપકડ કરી

By

Published : Jul 30, 2020, 4:18 PM IST

રાજકોટ : જિલ્લાના જેતપુર તાલુકામાં પોલીસે બાતમીના આધારે પેઢલા ગામમાં દરોડા પાડતા જાહેરમાં જુગાર રમતા સાત જુગારીઓની ધરપકડ કરી હતી.

જુગારીઓ જયદીપભાઈ અનીલભાઈ મકવાણા, મહેશ ઉર્ફ દુડી રામજીભાઈ મકવાણા, ભાવેશ ઉર્ફે ભયકો રવજીભાઈ મકવાણા, અજયભાઈ વીનુભાઈ મૂળીયા, વિક્રમભાઈ ચનાભાઈ કંડોરીયા, શૈલેષ ઉર્ફ શીલકો ગોકળભાઈ કંડોરીયા, પીયુષભાઈ જગદીશભાઈ રાઠોડની ધરપકડ કરી તેમની પાસેથી રોકડ રૂ. 22,490નો મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હાથ ધરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details