ગુજરાત

gujarat

ETV Bharat / state

કોટડા સાંગાણીનો મોતીસર ડેમ ઓવરફ્લો, નીચાણવાળા ગામોને એલર્ટ અપાયું - rajkot rain news

રાજકોટઃ કોટડા સાંગાણીમાં ભારે વરસાદ પડતા મોતીસર ડેમ ઓવરફ્લો થયો હતો. જેથી ડેમના 15 પાટિયા 35 ડિગ્રી પર ખોલવામાં આવ્યા હતા.

motisar dam overflow

By

Published : Aug 10, 2019, 10:13 PM IST

કોટડા સાંગાણીના નવી મેંગણી, જૂની મેંગણી, થોરડી અને લોધિકા પંથકમાં શુક્રવારથી ભારે વરસાદ પડતાં પાટિયાળી પાસે આવેલ મોતીસર ડેમ ઓવરફ્લો થયો હતો. શુક્રવારે બપોર બાદ મોતીસર ડેમના 15 પાટિયા 35 ડિગ્રી પર ખોલવામાં આવ્યા હતા. સાથે જ ડેમના નીચાણવાળા ગામો જેવા કે, પાટિયાળી, હડમતાળા અને કોલીથડ ગામને એલર્ટ પણ કરવામાં આવ્યા હતા.

કોટડા સાંગાણીનો મોતીસર ડેમ ઓવરફ્લો

ABOUT THE AUTHOR

...view details