ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજકોટ ઇન્દિરા સર્કલ પાસે કોંગ્રેસ સમિતિ દ્વારા કેન્ડલ માર્ચનું આયોજન - NSUI કાર્યકરો

રાજકોટઃ અરવલ્લી જિલ્લાના મોડાસામા એક યુવતી પર નરાધમો દ્રારા અપહરણ કરી બળાત્કારની ઘટનામાં પોલીસે ઘણા દિવસો બાદ પણ ફરીયાદ ન નોંધીને ભાજપ સરકારના શાસનમા કાયદો અને વ્યવસ્થાની લીરેલીરા ઉડતા સમ્રગ દેશના આ ઘટનાના પડઘા પડ્યા છે.

Kendall March organized
રાજકોટ ઇન્દિરા સર્કલ પાસે કોંગ્રેસ સમિતિ દ્વારા કેન્ડલ માર્ચનું આયોજન

By

Published : Jan 12, 2020, 4:51 AM IST

આ કલંકીત ઘટનાને પગલે અને ભાજપ સરકારની કાયદો અને વ્યવસ્થાની નાજુક સ્થિતિના વિરોધમાં યુવતીના પરીવારને યોગ્ય ન્યાય મળે તેમજ તમામ નરાધમોને કડકમાં કડક પગલા લેવાય તે બાબતે રાજકોટ કોંગ્રેસ સમિતિ દ્રારા ઇન્દિરા સર્કલ પાસે કેન્ડલ માર્ચનુ આયોજન કરવામાં આવ્યુ હતું. જેમા મોટી સંખ્યામાં કોગ્રેસના આગેવાનો, મહિલા કોંગ્રેસ કાર્યકરો તેમજ NSUIના કાર્યકરો જોડાયા હતા.

NSUIના કાર્યકરો
NSUIના કાર્યકરો

ABOUT THE AUTHOR

...view details