રાજકોટમાં સાયકલ ફેરવતા નજરે પડ્યા કેબિનેટ પ્રધાન જયેશ રાદડીયા - news updates of rajkot
રાજકોટ: સાયકલ લોકો માટે હવે કસરતનું સાધન બની હોય તેમ કેબીનેટ પ્રધાન જયેશ રાદડીયાનો સાયકલ ફેરવતો વીડિયો ટીકટોકમાં ધૂમ મચાવતો થયો છે.
રાજકોટમાં સાયકલ ફેરવતા નજરે પડ્યા કેબિનેટ પ્રધાન
પટેલ સમાજના અગ્રણીના ટીકટોકના વીડિયોમાં હાર્દિક પટેલના આંદોલન વખતે પ્રચલિત થયેલ પાવર ઓફ પાટીદારનું ગીત પણ જોડવામાં આવ્યું છે. ત્યારે ટીકટોકનો આ વીડિયો જામકંડોરણા ખાતે તેમના સમર્થક દ્વારા બનાવવામાં આવ્યો હોવાની વિગતો પ્રકાશમાં આવી છે.