ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજકોટમાં ખેડૂત સંઘ પ્રમુખ સહિત 3 આરોપી દારૂની મહેફિલ માણતા ઝડપાયા

રાજકોટઃ તાલુકાના બલરામ ગામમાંથી પોલીસ અધિક્ષકને મળેલી બાતમીને આધારે 3 વ્યક્તિઓ દારૂની મહેફિલ માણતાં ઝડપાયા હતાં. પોલીસે તેમની પાસેથી દારૂની બોટલો જપ્ત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

રાજકોટમાં 3 આરોપી દારૂની મહેફિલ માણતા ઝડપાયા
રાજકોટમાં 3 આરોપી દારૂની મહેફિલ માણતા ઝડપાયા

By

Published : Dec 13, 2019, 3:03 PM IST

પોલીસ અધિક્ષક આર.એ ભોજાણીને બાતમી મળી હતી કે, ત્રણ આરોપીઓ દારૂની મહેફિલ માણી રહ્યાં છે. આ માહિતીને આધારે વીરપુર પોલીસે ખેડૂત સંઘ પ્રમુખ ચેતન ગઢીયા, કરણ રાઠોડ અને ચેતન ધોરાજીની અટકાયત કરી હતી, ત્યારબાદ તેમની પાસેથી દારૂની બોટલ જપ્ત કરીને તેમની વિરૂદ્ધ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

રાજકોટમાં 3 આરોપી દારૂની મહેફિલ માણતા ઝડપાયા

ABOUT THE AUTHOR

...view details